જ્યારે આપણે વનસ્પતિ વિશે વિચારીએ છીએ ત્યારે આપણા મનમાં કેવા પ્રકારની જિજ્ઞાસા જાગે છે?

  • A
    વનસ્પતિ ઊંચાઈ અને ઘેરાવામાં કેવી રીતે વધે છે?
  • B
    પર્ણો,પુષ્પો અને ફળો સમયાંતરે શા માટે ઉદ્ભવે છે અને ખરી પડે છે?
  • C
    એક જ યુગ્મનજમાંથી ઉતરી આવેલા કોષો વિવિધ કાર્યો કેવી રીતે કરે છે?
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

પતનની જગ્યા (abscission zone) પર જોવા મળતું સંરક્ષણાત્મક સ્તર .......... છે.

ટૂંકી નોંધ લખો: વિકાસ (Development).

વનસ્પતિઓ પર્યાવરણ અથવા જીવનના તબક્કાઓના પ્રતિભાવમાં વિવિધ પ્રકારની રચનાઓ બનાવવા માટે .....$A$.... માર્ગો અનુસરે છે. આ ક્ષમતાને ....$B$...... કહેવામાં આવે છે. આપેલા વિધાનને વિકલ્પોના સાચા સંયોજન સાથે પૂર્ણ કરો.

$A$: વિકાસ એ કોષોના એક સમૂહમાંથી બહુકોષીય સજીવનો ઉદભવ છે.
$R$: વિકાસમાં વૃદ્ધિ,વિભેદન અને મોર્ફોજેનેસિસ (આકારજનન) નો સમાવેશ થાય છે.

પતન સ્તર (Abscission layer) .........નું બનેલું છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo